એમ કહીએ તો 'પ્રેમ ' એક લાગણી,
બીજી રીતે જોગ
કોઈને ફળી જાયે સુખ ની ભાતી,
કોઈને લાગે રોગ
કોરા મન ને રંગે છે કોઈના,
તો કોક ની ચુરાવે ઊંઘ
કોના હિસ્સે શું આવે છે,
બધુએ છે સંજોગ
બીજી રીતે જોગ
કોઈને ફળી જાયે સુખ ની ભાતી,
કોઈને લાગે રોગ
કોરા મન ને રંગે છે કોઈના,
તો કોક ની ચુરાવે ઊંઘ
કોના હિસ્સે શું આવે છે,
બધુએ છે સંજોગ
No comments:
Post a Comment