સમય એક જેવો ક્યાં રહે છે
બદલાતા રેહવું એ એની પ્રકૃતી માં છે
સમય અનુંસાર ખુદ ને સજ્જ કરી લેવું
એજ કદાચ જીવન ની ખરી રીત છે
બદલાતા રેહવું એ એની પ્રકૃતી માં છે
સમય અનુંસાર ખુદ ને સજ્જ કરી લેવું
એજ કદાચ જીવન ની ખરી રીત છે
પૂછી ને પ્રેમ થાય નહિ, ગણી ને જીવન જીવાય નહિ, શબ્દો માં આવે એ વાત કહીશું , બાકી બધું તો કેહવાય નહિ